૧૦ મિનિટ ના ઉપયોગ માત્ર થી સાંધાના દુઃખાવા થી મળશે છુટકારો
SaxiEntertainment
આંકડા ના છોડ ને આપણે દવા અને દરેક છોડ કરતા દેખાવ માં સુદર ગણિયે છીએ.આ છોડ જોવા જઇયે તો એક ચમત્કારી છોડ છે આ છોડ આપણા શરીર ના ઘણા રોગ નો ઈલાજ કરે છે .અને આ જમાંના માં વધુ ચાલતું અને વધુ માં વધુ લોકો ને ઉપયોગી બની રહે જેમકે શરીર નું વજન ઓછું કરવું તે સમસ્યા માં આંકડો ખુબ ઉપયોગી નીવડે છે.આંકડો જેમાં ફળ ,ફૂલ ,પાંદડા આવે છે .તેના ફૂલ માં દૂધ હોય છે.જે સ્વાસ્થ્ય ની ઘણી સમસ્યા દૂર કરે છે .આંકડા ની ઘણી એવી આશર્યજનક કહેવત છે .અને ઉપયોગ માં લેવાતી વસ્તુ પણ છે .આંકડો ઘર ની આજુ બાજુ અથવા વેરાન જગ્યા માં થતો જોયો હશે.તો ચાલો આપણે જાણીશુ આંકડા ના ફાયદા.
*આંકડો અસ્થમા ,હરસ,વંધ્યત્વ ,કોલેરા જેવા રોગો માં મદદરૂપ બને છે.
*આંકડા થી જે લોકો ને બવાસીર ની સમસ્યા રહે છે તે પણ જલ્દી મટાડી શકાય છે.
*આંકડા ના પાન પણ ખુબ ઉપયોગી છે.:-સૌપ્રથમ આંકડા ના પાન ને સુકવી લો.તે પાન સુકાઈ જાય ત્યારબાદ તે સૂકા પાન નો ધુમાડો કરો તે ધુમાડો આ બવાસીર જેવી સમસ્યાનો સારા માં સારો ઉપાય છે.
*ઘણા વર્ષો થી આંકડા ના પાન શરીર ની બળતરા દૂર કરવામાં વખણાય છે.
*આંકડા ના પાન નો આ એક નવો ઉપયોગ જે હું કેહવા જઇ રહી છું તે જોઈ ને તમે ચકિત થઈ જશો
*આંકડા ના પાન શરીર નો એક ભાગ જેને આપણે પેટ કહીયે છીએ .હા મિત્રો આંકડા નો ઉપયોગ પેટ ની ચરબી ઓછી કરવામાં ખુબ મદદ કરે છે.
*તો જલ્દી થી તમે ઘર ની આસપાસ જ્યાં સીધી સપાટી દેખાય ત્યાં આંકડા નો છોડ લગાવો .
*આંકડા નો ઉપયોગ સાંધા ના દુખાવાથી પીડાતા લોકો માટે પણ થઈ શકે છે એક વાટકી માં એલોવેરા જેલ લય લેવું તેમાં સરખા પ્રમાણ માં હળદર અને તલ નું કે સરસિયા નું તેલ ઉમેરવું. ત્યાર બાદ આંકડા ના પાન પર બંને બાજુ એજ તેલ લગાવી તાવી પર થોડા ગરમ કરી લેવા. ગરમ એટલા જ પ્રમાણ માં કરવું કે જે આપણા દુખાવા ની જગ્યા પર સહન થઈ શકે. ત્યાર બાદ જે હળદર અને એલોવેરા નું લેપ બનાવેલું એ દુખાવો થતો હોય ત્યાં લગાવવું અને તેના પર ગરમ ગરમ આંકડા ના પત્ત્તા લગાવી કોઈ કપડાં થી બાંધી દેવા. જો ઠંડી કે પવન લાગવા ના કારણે કોઈ સાંધા નો દુખાવો થયો હશે તો આ પ્રયોગ કરવાથી એકજ દિવસ માં રાહત થઈ જશે. પરંતુ દુઃખાવો લાંબા સમય થી થતો હશે તો આ પ્રયોગ દરરોજ ૧૫ દિવસ સુધી કરવા થી ૧૦૦% રાહત થશે.
*જો તમને અસ્થમા જેવો રોગ હોય તો તમે આ મિશ્રણ નું સેવન પણ કરી શકો છો.અથવા ગરમ હુંફાળા પાણી માં ભેળવી ને પણ પીય શકો છો.
*તો મિત્રો હવે જલ્દી થી તમે તમારા ઘર ની આસ પાસ ની જગ્યા માં આંકડો તૈયાર કરી લો જેથી ઘણા રોગ માટે તમારે ઘર ની બહાર નીકળવું પડશે નહીં.