સરગવો નામ તો સાંભળ્યું જ હશે?.સરગવાની શીંગ,પાન અને મૂળ આપણને ખુબ ઉપયોગી નીવડે છે .સરગવા ને તો આપણે બધી રીતે ઉપયોગ ના લઈ શકીયે છીએ તો ચાલો મિત્રો આજ આપણે જોઇશુ સરગવા થી શું શું ફાયદા થાય છે.
* સરગવા ના પાન નો ઉપાયો દવા તરીકે પણ થાય છે .પ્રાચીન કાંળ દરમિયાન લોકો અનેક બીમારીઓ નો નાશ કરવા માટે સરગવા ના પાન નો ઉપયોગ કરતા .
* સરગવા ના પાન ડાયાબિટીસ જેવી સમસ્યા હોય છે જેને કારણે હૃદય ની સમસ્યા પણ થઈ શકે છે તો આનાથી બચવા અથવા તો તેને કંટ્રોલ માં કરવા માટે સરગવા ના પાન અતિ ઉત્તમ છે.
* સરગવા ના પાન વજન ઉતારવા માં પણ મદદ કરે છે સરગવા ના પાન ની અંદર સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે
તેમજ તેની અંદર એન્ટીઓક્સીડ્ન્ટ એસિડ હોય છે.જે પ્રાકૃતિક સ્વરૂપ એ આપણા શરીર ની અંદર રહેલું ફેટ ઓછું કરવામાં મદદ કરે છે તેમજ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
* સરગવા ના પાન સ્કિન અને હાડકા માટે પણ ખુબ ફાયદા કારક છે સરગવા નું સેવન કરવાથી સોજો પણ ઓછો થય જાય છે.
* સરગવા ની સીંગ ને આપણે સેવન તરીકે પણ લઈ શકીયે છીએ .સરગવા ને કઢી,શાક અને અનેક જાત ની વાનગી બનાવવા માં લઈ શકાય છે .
* સરગવા નું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે .જે શરીર માં રહેલી વધારાની ચરબી દૂર કરે છે .સરગવા ના પણ નો રસ પીવાથી વજન ધીમે ધીમે ઓછું કરી શકાય છે .
* સરગવો ત્વચા ને જવાન રાખવાના માં પણ મદદ કરે છે .સરગવા માં એન્ટી બેક્ટેરિયલ ,એન્ટી વાયરલ ગુણ હોય છે .જે આપણી ત્વચા ને ઘણા બધા ચેપી રોગો થી બચાવે છે
તેની સાથે સાથે સરગવા માં પ્રોટીન પણ ભરપૂર માત્રા માં હોય છે જે ત્વચા પાર કરચલી પાડવા દેતી નથી .
* સરગવા ની છાલ નો રસ પીવાથી અને તેની પોટીસ બનાવી ને ગુમડા પર લગાવવા થી ગુમડુ આપડાને કોઈ પણ પ્રકાર નું થયું હોય તો પણ પાકી ને ઝડપ થી મટી જાય છે .
* સરગવા ના મૂળ માં જવખાર મિલાવીને પીવાથી કફ થી થતું દર્દ મટી જાય છે .સરગવા ની મૂળ નો કવાથ ખાવાના સોડા સાથે મિક્ષ કરીને પીવાથી પથરી તૂટીને નીકળી જાય છે
સરગવા ના પાન નો રસ માથામાં લગાવવાથી માથા નો ખોડો ઝડપ થી દૂર થાય છે .
Have something to add? Share it in the comments.