અમદાવાદ માં લોન્ચ થયું દેશ નું પ્રથમ electric motorcycle
RipalEntertainment
શું તમે ક્યારેય ૫૦ કિલોમીટર ૫ રૂપિયા માં ફરવાનું આ સમય માં વિચારી શકો?
અમદાવાદ માં લોન્ચ થયું દેશ નું પ્રથમ Electric Motorcycle.
Made in Ahmedabad, Made for the World!
Greenvolt Mobility અમદાવાદ નું પ્રથમ ઓટોમોબાઇલ સ્ટાર્ટઅપ છે જેમને ગયા રવિવારે એમનો પ્રથમ showroom આપણાં અમદાવાદ માં ખોલ્યો છે.
તમે બેટરી સંચાલિત સ્કુટર પેહલા પણ જોયા હશે , પરંતુ એ બધા જ આપણાં પાડોશી દુશ્મન ચીન થી જ આયાત થાય છે , જ્યારે આ કંપની એ ડિઝાઇન પણ અહીં કર્યું છે અને બનાવે પણ અહીં જ છે.
આવા કેટલાય ના વિચારેલી વસ્તુ ને સાર્થક કરતું આ બાઈક ના અમુક ફીચર્સ.
૧. લાઇસન્સ ની જરૂર નથી – સ્કૂલ માં ભણતા વિદ્યાર્થઓ માટે એકદમ યોગ્ય.
૨. Lithium ion battery – ૨ વર્ષ ની warranty.
૩. Removable battery – બેટરી એવી કે ફ્લેટ માં રેહતા હો તો ઉપર લઈ જઈ ને પણ ચાર્જ કરી શકો , જેમ મોબાઈલ ચાર્જ થાય એમ જ.
૪. માત્ર ૨.૫ કલાક માં ફૂલ ચાર્જ થઈ શકે બેટરી.
૫. સ્પીડ લિમિટેડ government ના નિયમ અનુસાર.
૬. સર્વિસ સ્ટેશન showroom સાથે જ.
૭. માત્ર ૦.૭ યુનિટ વીજળી નો વપરાશ ૫૦ કિલોમીટર માં. એટલે ૫ રૂપિયા થી પણ સસ્તું.
વધારે જાણવા માટે આ સ્ટાર્ટઅપ નું પેજ Greenvolt mobility ફોલો કરી શકો છો , તેમજ તેમના showroom પર પન જઈ શકો છો.
Price: 29,999/- + GST
Showroom Address: Ground floor , MSK complex , Opp. Gulbai tekra police chowki , Nr. Jahanvee restaurant, Navrangpura, Ahmedabad -15
Website: www.greenvoltmobility.com
Google maps: https://goo.gl/maps/kGB2uqZJEfBRfZAr8
★★★★★ Greenvolt Mobility Showroom