મેથી મઠડી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
તૈયારીનો સમય:10 મિનીટ
બનાવવા નો સમય:30 મિનીટ
મેથી મઠડી રેસીપી બનાવવાની સામગ્રી:
- મેથી (100 ગ્રામ)
- 3 બાઉલ ધંઉ નો લોટ
- 5ચમચી સોઝી
- 2 વટકી ધી
- 2ચમચી મરચું
- 1ચમચી હળદર
- અજમો સ્વાદ મુજબ
- મીઠુ સ્વાદ મુજબ
- તેલ તળવા માટે
મેથી મઠડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
ધંઉ ના લોટ માં બધી વસ્તુઓ ઉમેરી ને કઠણ લોટ બાંધો અને તેના નાના લુવા કરવા.
પછી તેને ધીમા તાપે પુરી ને તળી લો પુરી ગુલાબી રંગ આવે કાઢીને ઠંડી કરી ને ટાઈટ ડબ્બા માં મુકી દો.
આ પુરી 7 દિવસ સુધી ચાલશે