બેસનના લાડુ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ભારતીય ડેઝર્ટ સામાન્ય રીતે ઉત્સવના સમયે બનાવવામાં આવે છે બેસન લાડુ બેસન ખાંડ અને ઘીથી બનાવવામાં આવેલી એક લોકપ્રિય ભારતીય મીઠાઈ છે તહેવારો મીઠાઈ વગર અધૂરા હોય છે અને ભારતમાં તહેવારો લાડુ વિના તો સાવ અધૂરા છે જાણો બેસન ના લાડુ કેવી રીતે બને છે એની સરળ રેસિપી.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

બેસનના લાડુ રેસીપી બનાવવાની સામગ્રી:

બેસનના લાડુ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં બેસન નાખી ને ગુલાબી રંગનો શેકો

ઠંડું થાય એટલે તેમાં દળેલી ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર ઉમેરો

બરાબર મિક્સ કરી ને લાડુ વાળી ઉપર અડધી બદામ થી સજાવો

હું જે માપ લખું તેમાં, ખાંડ, મીઠું કે મરચાં ના પ્રમાણ માં તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી શકો છો