Om Bla Bla
Om Bla Bla

બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

All

How to make બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી ?

આ બિરયાની એક ચાઈનીઝ કુઝીન ની છે, પરંતુ મે આ બિરયાની ને મે એક અલગ પ્રકાર નો ટેસ્ટ આપવા ની કોશિશ કરી છે, મે આ બિરયાની મા વિવિધ પ્રકારના ના વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે અને તેને હેલધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે આશા છે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવશે.
Preparation Time: 30 મિનિટ
Cooking Time:

Ingredients for બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

# Ingredients
1. એક 5-6 કપ છૂટા રાંધેલા બાસમતી ચોખા
2. 250 ગ્રામ પનીર ના ટુકડા
3. 1/2 કપ ગાજર સમારેલુ
4. 1 કપ લાલ કેપ્સીકમ
5. 1 કપ પીળુ કેપ્સીકમ
6. 1 કપ લીલુ કેપ્સીકમ
7. 1કપ લીલી ઝુકીની
8. 1 કપ પીળી ઝુકીની
9. 2 કપ કોબી સમારેલી
10. 2 કપ લીલા કાંદા સમારેલા
11. 3/4 કપ બારીક સમારેલુ લસણ
12. 11/2આદુ સમારેલુ 11/2 ટેબલસ્પૂન લીલા મરચાં
13. 1/2 સેઝવાન સોસ
14. તેલ 250 ગ્રામ
15. મીઠુ સ્વાદ અનુસાર
16. 1 ટેબલસ્પૂન સોયા સોસ
17. 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેકસ

Steps of બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

# Steps
1. સૌ પ્રથમ પનીર ના ટુકડા ને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
2. ત્યાર બાદ તેમાથી વધારા નૂ તેલ સાઈડ પર કાઢી લો 4-5 ટેબલસ્પૂન તેલ મા લસણ ને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો
3. તેમા ચીલી ફ્લેકસ ઉમેરી ને તેને એક બાઉલમાં મા લઇ લો
4. તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો
5. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમા, લસણ આદુ ને મરચાં ઉમેરી ને સાંતળો
6. ત્યાર બાદ તેમા ગાજર, લાલ, લીલુ અને પીળુ કેપ્સીકમ ઉમેરો
7. ત્યાર બાદ લીલી અને પીળી ઝુકીની ઉમેરો
8. તેને 2-3 મિનિટ સુધી ઢાંકી ને સીઝવા દો
9. ત્યાર બાદ તેમાં કોબી અને લીલા કાંદા ઉમેરો
10. ત્યાર બાદ તેમાં સેઝવાન સોસ અને સોયા સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો
11. 2-3 મિનિટ સુધી સાંતળી તુરંત ગેસ બંધ કરી દો
12. હવે એક સરવીંગ બાઉલપાસાંતળેલુપાથરોઉતૈયાકરેલ સેઝવાન શાક પાથરો
13. ફરીથી ઉપર દર્શાવ્યા મુજબ લેયર પાથરવુ
14. તેને બટાટા ની ફિંગર ચીપ્સ સાથે પીરસી દો

Video of બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

About Author of બર્ન ગર્લિક સેઝવાન બિરયાની રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts