કોલ્ડ કોફી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કોલ્ડ કોફી એ કોફી અને દૂધ માં થી બનાવેલું સ્વાદિષ્ટ પીણું છે. અહીંયા હું કોલ્ડ કોફી બનવાનું મારી રીત બતાવું છું. આ કોલ્ડ કોફી જલ્દી ફટાફટ થોડી જ વાર માં બની જાય છે. તો આજે જ જાણી લો કોલ્ડ કોફી બનાવની રીત.

તૈયારીનો સમય:૫ મિનિટ

કોલ્ડ કોફી બનાવવાની સામગ્રી:

કોલ્ડ કોફી બનાવવા ના સ્ટેપ:

૪ ચમચી ગરમ પાણી માં કોફી અને ખાંડ મિક્ષ કરો

હવે આ મિક્સર જાર માં આ કોફી નું પાણી, આઈસ્ક્રીમ, દૂધ, બરફ મિક્ષ કરો અને પીસી લો

સર્વ કરવાના ગ્લાસ માં કાઢો અને ઠંડુ ઠંડુ સર્વ કરો