ડાયેટ હલવા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ થી ૧૫ મિનિટ
ડાયેટ હલવા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૩૦૦ ગ્રામ ખજૂર
- ૧૦૦ ગ્રામ ખાંડ
- ૩ ચમચી ઘી.
- ૪૦૦ ગ્રામ દૂધ
- કાજુ
- બદામ
- પિસ્તા
- કીસમીસ
- ઈલાયચી
ડાયેટ હલવા રેસિપી બનાવવા ના સ્ટેપ:
ખારેક માંથી બિયા નીકળી દેવા
ખારેક ને મિકસર માં ક્રશ કરવા
ખારેક ને ઘી માં શેકવી
તેમાં દૂધ ભેળવવું
ઘટ્ટ થાય ત્યાં સુધી શેકવું
કાજુ બદામ પિસ્તા ઈલાયચી નાખવા
પોતાની રીતે ગાર્નિશ કરવા
ડાયેટ હલવા રેસિપી નો વિડિઓ: