દુધીના પુડલા રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

સવાર માં ગરમા ગરમ સરસ નાસ્તો મળે એટલે દિવસ બની જાય નાસ્તા માં ભાખરી, થેપલા, પરોઠા કે પુડલા હોય જ છે અને પુડલા નું નામ પડે એટલે ચણા ના પુડલા તરત યાદ આવે પરંતુ આજે આપણે દૂધી ના પુડલા બનાવીયે તો જાણી લો એની દૂધી ના પુડલા બનાવવાની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

દુધીના પુડલા રેસીપી બનાવવાની સામગ્રી:

દુધીના પુડલા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં ઉપરની બધી જ વસ્તુઓ લઈ, જરૂર મુજબ પાણી નાખી, મધ્યમ ખીરું બનાવી લો, અડધો કલાક રેહવાદો,

નોનસ્ટિક તવા પર અડધી ચમચી તેલ મૂકી, ખીરું પાથરી, બંને બાજુ સરખી રીતે શેકી લો,

લાલ સૂકી લસણની ચટણી માં થોડું તેલ નાખી, તેની અને ટમેટા સોસ સાથે પીરસો.