ઘઉં જુવારના વડા રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

આજે ફરીથી એક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય વાનગી આજે હું જુવાર અને ઘઉં ના વડા ની એક સ્વાદિષ્ટ વાનગી શેર કરી રહી છું આ સ્વાદિષ્ટ જુવાર વાડા બનાવવા માટે ખૂબ જ સરળ છે. મોટા ભાગની સામગ્રી આપણને તરત જ મળી જાય છે આ વડા ૨-૩ દિવસ સુધી સારા રહે છે જેથી ટ્રેન માં મુસાફરી કરતી વખતે સાથે લઇ જય શકો છો ઘઉં જુવાર ના વડા ચા તથા કેચપ સાથે ખાવા માં ખુબ મજા આવે છે તો જાણો ઘઉં જુવારના વડા ની રેસિપી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

ઘઉં જુવારના વડા રેસીપી બનાવવાની સામગ્રી:

ઘઉં જુવારના વડા રેસીપી બનાવવા ના સ્ટેપ:

ઘઉં અને જુવાર ભેગા કરી કરકરો લોટ દળી લો.

દહીં નાખી 4 કલાક આથો આવવા દો.

પછી મસાલા અને સોડા નાખી, ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.