જાર ના ઢોકળા

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

આખું ગુજરાત આ ખોરાક, આ નરમ અને સ્પૉકી ઢોકળાને ભૂલી શકે નહીં. ઢોકળા દેશભરમાં સૌથી વધુ પ્રિય ગુજરાતી નાસ્તામાંનો એક છે અને તેને ઘણી રીતે બનાવવામાં આવે છે. આ ઢોકળા ની રેસીપી એક ઝડપી અને સરળ છે જે સ્વાદિષ્ટ અને તંદુરસ્ત છે! જાર અને રંગબેરંગી મરચાં ની મદદ થી બનાવવામાં આવે છે આ સરળ રેસીપી સાથે ઘરે જ ઢોકળા બનાવવાની કળા શીખો અને ચા સાથે તમારા મહેમાનોને સર્વ કરો તો જાણી લો જાર ના ઢોકળા કેવી રીતે બને છે.

જાર ના ઢોકળા બનાવવાની સામગ્રી:

જાર ના ઢોકળા બનાવવા ના સ્ટેપ:

એક તપેલામાં લોટ, દહીં અને પાણી મિક્સ કરી 5 કલાક સુધી આથો આવવા દો

પછી તેમાં મસાલા મિક્સ કરી, તેલ લગાડેલી થાળી માં ખીરું રેડી ઢોકળીયા માં થવા મૂકી દો

5 મિનિટ મા થાય એટલે ગરમાગરમ, તેલ સાથે, ચટની સાથે કે મેથી સંભાર સાથે આરોગો...