જુવાર ઈડલી રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

જુવાર ઈડલી રેસિપી બનાવવાની સામગ્રી:

જુવાર ઈડલી રેસિપી બનાવવા ના સ્ટેપ:

ડાયાબિટીસના પેશન્ટ માટે special જુવાર ઇડલી બનાવવા માટે:- સૌ પ્રથમ એક બાઉલ માં જૂવાર નો લોટ, અડદ ની દાળ નો લોટ, ચોખા નો લોટ,મેથી ને આ બધું જ નાખી લો હવે તેમાં દહીં અને ગરમ (સતપ) પાણી લઇ ને બેટર તૈયાર કરો હવે તૈયાર કરેલ બેટર ને ૮,૧૦ કલાક રેસ્ટ આપો.

હવે ખીરા માં મીઠું ને સોડા નાખી ફીણી લો.

હવે ઇડલી ના મોલ્ડ માં ભરી તેની ઇડલી ઉતારો.

તૈયાર કરેલ ઇડલી ને ટોપરા ની ચટણી સાથે સર્વ કરો.