કેસરી બિરંજ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

આજે હું જે રેસિપી લઇ ને આવી છું એ શાયદ તમે લોકો એ નામ પણ નહિ સાંભળ્યું હોય કેસરી બિરંજ એ એક સ્વીટ ડીશ છે બિરંજ બે જાતના થાય, એક ચોખાનો, અને બીજો ઘઉં ની સેવ નો, મેં ચોખા નો બનાવ્યો છે. તમે પણ એક વાર આવી કંઈક નવી સ્વીટ ડીશ બનાવો અને મને કહો કે કેવી લાગી..

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

કેસરી બિરંજ રેસીપી બનાવવાની સામગ્રી:

કેસરી બિરંજ રેસીપી બનાવવા ના સ્ટેપ:

ચોખા ધોઈને કૂકર માં દૂધ અને પાણી સાથે એક સીટી કરીને બાફી લો,

એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી, ચોખા નાખો, થોડું સાંતળીને તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર, અને કેસર નાખીને મિક્સ કરી 5 મિનિટ ઢાંકીને રહેવા દો

સાવ કોરું પડે એટલે પ્લેટ માં કાઢી, ઉપર ડ્રાય ફ્રૂટ થી સજાવો.