મૈસુર ચીઝ સબ્જી રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
તૈયારીનો સમય:10 મિનિટ
બનાવવા નો સમય:15 મિનિટ
મૈસુર ચીઝ સબ્જી રેસિપી બનાવવાની સામગ્રી:
- 1 બાઉલ ટામેટાં
- 1 બાઉલ બટાકા
- 3 ચમચી સમારેલા કેપ્સિકમ
- 1/2 કપ ચીઝ
- 1/2 કપ બટર
- 1 ચમચી મરચું પાઉડર
- 1 ચમચી હલ્ડી પાઉડર
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 ચમચી ધણઝીંરૂ પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 બાઉલ જીના સમારેલા કાંદા
- 1 ચમચી મેથી ભાજી
- 1 ચમચી રાય
- 1/2 કપ કોથમીર
- ૧૦ થી ૧૨ પનીર ના ક્યુબ
મૈસુર ચીઝ સબ્જી રેસિપી બનાવવા ના સ્ટેપ:
સોઉંપ્રથમ બટાકા બાફી લો
બાફેલા બટાકા મા રાય નો વગર કરી તેમાં ભાજી ઉમેરો અને પછી તેમાં હાલડી પાઉડર અને મીઠુ સ્વાદમુજબ ઉમેરો
હવે ૧પેન માં બટર ગરમ કરી તેમાં કાંદા, ટામેટા. કેપ્સીકમ ઉમેરો
તેને બરાબરી સોતે કરો હવે ઉપર જણાવ્યા મુજબ બધાં મસાલા ઉમેરો
હવે તેને ૫મિનિટ બંધ કરી થવા દો
5 મિનિટ બાદ તેમાં કોથમીર, ચીઝ અને પનીર ક્યુબ ઉમેરો
ઉપરથી 1 ચમચી બટર ઉમેરો
ગરમાં ગરમ dosa સાથે મૈસૂર સબજી ની મજા માણો