મીઠી મઠરી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

મઠરી ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નાસ્તોમાંનું એક છે, રાજસ્થાનીઓનો મનપસંદ નાસ્તો એટલે મઠરી. મઠરી સામાન્ય રીતે તૈયાર કરવામાં આવે છે અને દિવાળી અને કરવા ચૌથ જેવા તહેવારો દરમિયાન પણ બનાવવામાં આવે છે. મઠરીને ચા,મરચું,કેરી નું અથાણું અથવા લીંબુ અથાણાં સાથે ખાવામાં આવે છે. આવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મઠરી કેવી રીતે બને છે તે જોઈ લો અને આજે જ બનાવો.

મીઠી મઠરી બનાવવાની સામગ્રી:

મીઠી મઠરી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં મેંદો, રવો, તલ, અને મોણ નાખી મિક્સ કરો

પાણી માં ખાંડ ઓગળી તેનાથી કઠણ લોટ બાંધી લો.

નાના લીંબુ જેટલો લુવો લઈ, હાથ થી થાબડી, નાની પૂરી જેવું બનાવી, ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો