રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

રવા ના લાડુ પ્રખ્યાત ગણેશ ચતુર્થી તહેવારની વાનગી છે. રવા લાડુ પરંપરાગત મહારાષ્ટ્રિયન રેસીપી છે, તહેવાર કે ઉજવણી જયારે આવે છે ત્યારે નાળિયેર, કેસર અને સૂકા મેવા સાથે સ્વાદિષ્ટ રવા લાડુ તૈયાર કરવામાં આવે છે.રવા લાડુ તમામ પ્રસંગો અને તહેવારો માટે યોગ્ય છે.આ લાડુ હેલ્થી, બનાવવામાં સરળ અને ખાવા માં ડિલિશિયસ છે. તો આ સરળ રેસીપી સાથે ઘરમાં શ્રેષ્ઠ રવા લાડુ કેવી રીતે બનાવવા તે જાણો.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી બનાવવાની સામગ્રી:

રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રવો અને લોટ નાખી સુગંધ આવે અને હલકો બદામી રંગનો થાય તેવો શેકી લો,

ઠંડું પડે એટલે ખાંડ અને બાકીની વસ્તુ નાખી લાડુ વાળી લો, ઉપર બદામ થી સજાવી પીરસો...