સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત
Ripalરેસીપી
બનાવવા ની રીત:
અપડે ઉપવાસ માં ઘણી બધી વાનગીઓ બનાવી એ છીએ. મેં પણ આજે એક એક નવી વાનગી બનાવી. એટલે બીજી વંઓગી હતી એટલે તેમાં થોડા ફેરફાર કાર્ય એટલે બની ગે નવી વાનગી. તમે ઘરે સાબુદાણા ની ખીચડી તો ઘરે બનાવો જ છો તો આજે બનાવો તેમાં થી સરસ ટેસ્ટી થોડી વસ્તુ વધારે નાખી ને બજાર જેવી સાબુદાણા ની ખીચડી ચાટ.
તૈયારીનો સમય:5 Min
બનાવવા નો સમય:5 Min
વ્યક્તિ માટે:2 Person
સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત બનાવવાની સામગ્રી:
- 2 કપ સાબુદાણા ની ખીચડી
- 1/2 કપ ફરારી ચેવડો
- 2 ચમચી શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો
- 3 ચમચા દાડમ ના દાણા
- 1/2 ચમચી લાલ મરચું
- કોથમીર સમારેલી
- 2 ચમચી આંબલી ની ચટણી
- 1 ચમચી લીંબુ નો રસ
સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત બનાવવા ના સ્ટેપ:
એક મોટા વાટકામાં સાબુદાણા ની ખીચડી અને ફરારી ચેવડો ઉમેરો.
હવે શીંગદાણા નો અધકચરો ભુક્કો ઉમેરો જો તમને ના ભાવે તો ના નાખવો
હવે તેમાં 2 ચમચા દાડમ ના દાણા નાખો.
તેમાં લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી ને સારી રીતે મિક્સ કરી દો.
તેને સેર્વિંગ બોલ માં કાઢી તેમાં કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરો.
હવે તેમાં આંબલી ની ચટણી કે લીંબુ નો રસ જે તમને ભાવે તે નાખી ને સર્વે કરો.
તૈયાર છે બજાર જેવી સાબુદાણા ખીચડી ની ચાટ.....
સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત નો વિડિઓ: