ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સલાડ મા તમારા સ્વાદ મુજબ વસ્તુ ઓમાં ફેરફાર કરી શકાય.
બનાવવા નો સમય:15 મિનિટ
વ્યક્તિ માટે:6
ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ ફણગાવેલા મગ
- ૧ કપ ફણગાવેલા મઠ
- ૧/૨ કપ ફણગાવેલી શીંગ
- ૧ કપ બાફેલી મકાઇ ના દાણાં
- ૧ કપ પનીર
- ૧ કપ દાડમના દાણાં
- ૨ કાકડી
- ૧ કપ ટામેટા સમારેલા
- ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
- ૧ કપ તાજા ટોપરાનું ખમણ
ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી બનાવવા ના સ્ટેપ:
બધી વસ્તુઓ ભેગી કરી ફીઝ માં ઠંડુ કરવા મુકી દેવું
સવૅ કરવાના ટાઈમ કાઢવી.