વેજ કટલેસ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તૈયારીનો સમય:10 મિનિટ

બનાવવા નો સમય:20 મિનિટ

વેજ કટલેસ રેસિપી બનાવવાની સામગ્રી:

વેજ કટલેસ રેસિપી બનાવવા ના સ્ટેપ:

સોઉંપ્રથમ બાફેલા બટાકા નો માવો 1 બાઉલ માં લો

તેમા ઉપર જણાવ્યા પ્રમાણે બધા શાકભાજી ઉમેરો

અને હવે લીલાં મરચાં અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો

તેમા કોથમીર, ચીઝ, અને ટોસ નો ભૂકો ઉમેરો

હવે બરાબરી મિક્સ કરો

મિક્સ કર્યો બાદ તેમાંથી cutlesh નો આકાર અપો

હવે કોર્ન ફ્લોર માં પાણી ઉમેરી સ્લારી બનાવો

તેમા કટલેંશ ડીપ કરી પછી ટોસના ભૂકંઆમાં રગદોરી

ગરમ તેલ માં સેલ્લોફ્રાય કરો તેને green chatny સાથે સર્વ કરો

વરસાદી મોસમ મા ગરમાં ગરમ કટલેંશ ની મઝા માનો