વેજીટેબલ ખીચડી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બનાવવા નો સમય:30મીનીટ
વેજીટેબલ ખીચડી બનાવવાની સામગ્રી:
- ચોખા તુવરદાલ
- ફ્લાવર, વટાણા કોબીજ બટાટા ડુંગરી રીંગણ
- ઘી તેલ
- દરરોજના મસાલા
વેજીટેબલ ખીચડી બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ ચોખા દાળ પલાડી લેવા
કુકરમાં ઘી કે તેલ નાખીને તેમાં રાઇ તજ નાખીવી
પછી હીંગ મીઠી લીમડાનાં પાન નાખવા
બધા શાકભાજી ધોઈ ને નાખવા તેમાં બધો મસાલો નાખી હલાવો
પછી દાળ ચોખા નાખીને હલાવો જોઈ એ તેટલું પાણી નાંખી
ત્રણ સીટી વાગે ત્યાં સુધી ધીમે તાપે ચઢવા દેવુ
પછી તેમાં લીંબુ નીચોવી કોથમીર નાખીને
સલાડ સાથે સવઁ કરવું